શા માટે અમને પસંદ કરો?

સરદાર એન્ટરપપ્રાઈઝ ખેડૂતોને ખેતીવાડીમાં ઉપયોગી થાય તેવી આધુનિક ટેકનોલોજી વાળી સુવિધાઓ પુરી પાડે છે તથા ખેતીવાડીમાં  ઉપયોગ થતા તમામ પ્રકારના ખેતઓજારો  બજાર કરતા સસ્તા દરે અને સારી ગુણવત્તાવાળા ખેડૂતોને મળી રહે તથા ખેડૂતભાઈઓને અને ખેતી ને લગતિ તમામ જાતની માહિતી ફ્રી માં આપવામાં માં આવશે.

બજાર ભાવ કરતા સસ્તા દરે

ખેતીવાડીમાં ઉપયોગી થતી સામગ્રીનું બજાર ભાવ કરતા સસ્તા દરે ખેડૂતભાઈઓને આપવામાં આવશે.

ખેતીવાડીની માહિતી

ખેડૂતભાઈઓને ખેતી ને લગતિ તમામ જાતની માહિતી ફ્રી માં આપવામાં માં આવશે.

ખેડૂતભાઈઓને નવી ટેકનોલોજીથી માહિતગાર કરવા

ખેડૂતભાઈઓને ખેતીવાડીમાં સહાયરૂપ થાય તેવી નવી ટેકનોલોજીની માહિતી અમારી વેબસાઈટ તથા એપ્લિકેશન પરથી મેળવી શકશે.

અમારો ઉદ્દેશ્ય

અમારો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર ખેતી ને સમૃધ્ધ કરી ને ખેતી ને નફાકારક બનાવામાં માટે નો છે.

ખેતીવાડીની માહિતી

blog

રોટાવેટર ની બ્લેડ બજાર કરતા સસ્તી ને સારી ક્વોલેટી ને  મળશે ગુજરા...

blog

કોઈપણ કંપનીનુ જુનું રોટાવેટર આપીને નવું સ્વાન (SWAN) કંપનીનું રોટાવેટ...

blog

ખેડૂતો ને ખાસ વીંનતી છે કે આ વાત બીજા ખેડૂત સુધી પોહચાડે અને વધુ ને વ...

નવા સમાચાર

News

ગુજરાત ની જીવાદોરી સમાન નર્મદા ડેમ ઓવરર્ફ્લો ...પહેલી વાર ૧૩૧.૨૦ મિટર...

News

ગુજરાત માં એક નવો રાજકીય પક્ષ જે #ભગતસિંહ ના સપનાનું ભારત બનાવશે #જાત...

News

જે બેંકો કાલે એમ કહેતી હતી કે "અમારે ઓનલાઈન અરજી કરવાની નથી ખેડુતોએ જ ...