ફોલ્ડીંગ પાના સેટ

  • પ્રોડક્ટ્સ કોડ : FP

માહિતી  :   આ ફોલ્ડીંગ પાના સેટ ૯ mm થી ૩૨ mm સુધી ના નટ બોલ્ટ ખોલવામાં મદદરૂપ થશે  તથા આની,......


આ ફોલ્ડીંગ પાના સેટ ૯ mm થી ૩૨ mm સુધી ના નટ બોલ્ટ ખોલવામાં મદદરૂપ થશે 

તથા આની,ઇંચ,ની કોઈ પણ નાના મોટી સાઈઝ માં કામ આપશે આ પાના સેટ માં ૬ મહિનાની ગેરેંટી 

આવશે જો પાનું લીધા બાદ ૬ મહિના ની અંદર ભાંગી જાય કે બટકી જાય તો નવો પીસ આપવામાં આવશે.

પૂછપરછ માટે