ઓનલાઈન અરજી ખેડૂત ને ની બેંક ને કરવાની હોય

ઓનલાઈન અરજી ખેડૂત ને ની બેંક ને કરવાની હોય

જે બેંકો કાલે એમ કહેતી હતી કે "અમારે ઓનલાઈન અરજી કરવાની નથી ખેડુતોએ જ ઓનલાઈન અરજી કરવાની છે અને અમને રસીદ જમા કરાવવાની છે નહિતર અમારી કોઈ જવાબદારી રહેતી નથી" આજે એજ બેંકોની બહાર આવા બોર્ડ લટકાવવા પડ્યા છે........ આ છે લડતની અસર...... જો ખેડુત સાચા દિલથી, સંગઠીત થઈ, એક થી, નેક થઈ લડે તો પરિણામ અવશ્ય મળે.... જ મળે..... જરુર છે એક થવાની, નેક થવાની અને સંગઠીત થઈ લડત કરવાની..... અને ખાસ જરુર છે ખેડુતોએ કોઈ ના પણ કહ્યાંમાં આવ્યા વગર પોતાના હકક-અધિકાર માટે જાગૃત થવાની......પાલભાઈ આંબલીયા ખેડૂત આગેવાન ની મેહનત થી