નવો રાજકીય પક્ષ

નવો રાજકીય પક્ષ

ગુજરાત માં એક નવો રાજકીય પક્ષ જે #ભગતસિંહ ના સપનાનું ભારત બનાવશે #જાતિકોમ ના વાડા માંથી મુક્તિ અપાવશે અને સંપૂર્ણ પણે #ન્યાયિક અને #સવીધાનીક રીતે #બંધારણમાં આપેલા નાગરિકો ને હક્ક માટે લડત આપશે. ભગતસિંહ ના વિચાર સાથે જે નવ યુવાનો સહમત છે જેને ખરેખર દેશ માટે કઈંક કરવું છે જેના વિચારો #ક્રાંતિકારી છે તેવા તમામ મિત્રો ને ૦૪/૦૮/૨૦૧૯ ને રવિવારે રાજકોટ મોટી સંખ્યા માં હાજર રેહવા વીંનતી કરું છુ તમે એકવાર આવો અને #પક્ષનુ બંધારણ #પક્ષની કાર્યશૈલી #પક્ષની ઈમાનદારી #પક્ષની નૈતિક જવાબદારી પક્ષ ની એક બીજા પર્ત્યે ની #ભાવના પક્ષ ની પ્રજા પ્રત્યે ની #લાગણી ખરેખર શું છે તે જાણવા જરૂર આવો જે મિત્રો ૦૪/૦૮/૨૦૧૯ ના રોજ રાજકોટ આવા માંગતા હોય એ મિત્રો ખાસ કોમેન્ટ માં આપનું નામ, મોબાઈલ નંબર,સરનામું,તાલુકો,જીલ્લો, લખે જેથી કરી ને વ્યવસ્થા જાળવવા માં અમને મદદરૂપ થઇ શકે ..#જય જવાન #જય કિશાન