અમારો ઉદ્દેશ્ય

અમારો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર ખેતી ને સમૃધ્ધ કરી ને ખેતી ને નફાકારક બનાવામાં માટે નો છે.

"જય જવાન સરદાર એન્ટરપ્રાઈઝ જય કિશાન"

ખેડૂત અમારા માટે ભગવાન સમાન છે.

ખેડૂત પોતે ભૂખ્યો રહીને બીજાના પેટ ભરે છે એટલેજ ખેડૂતને " જગતના તાત " નું બિરુદ આપવામાં આવ્યું છે.

કણ વાવીને મણ પેદા કરવાની જો કોઈની તાકાત હોઈ તો એ એકજ " ખેડૂત " છે. જે પોતાનો પરસેવાનું સિંચન કરીને અનાજ પેદા કરે છે.

અમે વધારે ખેડૂતોને કઈ રીતે ઉપયોગી થઈ શકીએ એ અમારી પ્રાથમિકતા છે.

શા માટે અમને પસંદ કરો?

સરદાર એન્ટરપપ્રાઈઝ ખેડૂતોને ખેતીવાડીમાં ઉપયોગી થાય તેવી આધુનિક ટેકનોલોજી વાળી સુવિધાઓ પુરી પાડે છે તથા ખેતીવાડીમાં  ઉપયોગ થતા તમામ પ્રકારના ખેતઓજારો  બજાર કરતા સસ્તા દરે અને સારી ગુણવત્તાવાળા ખેડૂતોને મળી રહે તથા ખેડૂતભાઈઓને અને ખેતી ને લગતિ તમામ જાતની માહિતી ફ્રી માં આપવામાં માં આવશે.

બજાર ભાવ કરતા સસ્તા દરે

ખેતીવાડીમાં ઉપયોગી થતી સામગ્રીનું બજાર ભાવ કરતા સસ્તા દરે ખેડૂતભાઈઓને આપવામાં આવશે.

ખેતીવાડીની માહિતી

ખેડૂતભાઈઓને ખેતી ને લગતિ તમામ જાતની માહિતી ફ્રી માં આપવામાં માં આવશે.

ખેડૂતભાઈઓને નવી ટેકનોલોજીથી માહિતગાર કરવા

ખેડૂતભાઈઓને ખેતીવાડીમાં સહાયરૂપ થાય તેવી નવી ટેકનોલોજીની માહિતી અમારી વેબસાઈટ તથા એપ્લિકેશન પરથી મેળવી શકશે.

અમારો ઉદ્દેશ્ય

અમારો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર ખેતી ને સમૃધ્ધ કરી ને ખેતી ને નફાકારક બનાવામાં માટે નો છે.